ppt

Published on Slideshow
Static slideshow
Download PDF version
Download PDF version
Embed video
Share video
Ask about this video

Scene 1 (0s)

ટેલિસ્કોપએટલે શું ? } ટેલિસ્કોપ એ એક ઓપ્ટિકલ સાધન છે, જેમાં વક્ર અરીસાઓ અને લેન્સની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે છે, જેથી કરીને દૂરની વસ્તુઓ નજીક દેખાઇ શકે. આમ ટેલિસ્કોપ રિફ્રેક્શન અને રિફ્લેક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. } ટેલિસ્કોપ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એકત્ર કરીને દૂરસ્થ વસ્તુઓના નિરીક્ષણમાં મદદ કરતું ઉપકરણ છે. } ટેલિસ્કોપમાં વર્તમાન સમયમાં ટેક્નોલોજિકલ એડવાન્સમેન્ટ આવવાથી હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનાં વિવિધ ચરણો અને કેટલાક અન્ય પ્રકારનાં ડિટેક્ટર્સ ધરાવતાં સાધનોની પણ વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં ટેલિસ્કોપ બાહ્ય અવકાશમાં રહેલા ગ્રહો, તારાઓ અને અન્ય ખગોળીય પદાર્થોના અભ્યાસમાં ઉપયોગમાં લેવાય છે..