પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. વિવિધ અભ્યાસ ક્રમો.
BSW. બી.એસ. ડબ્લ્યુ. સમાજકાર્ય અને સામાજીક વિજ્ઞાનનો ત્રણ વર્ષનો ગ્રેજયુએટ અભ્યાસક્રમ છે. આ કોર્ષમાં કોઇપણ વિષય સાથે ધોરણ ૧૨ પાસ પ્રવેશ મેળવી શકે છે..
M SW એમ . એસ . ડબ્લ્યુ . સમાજકાર્યનો બે વર્ષનો પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસક્રમ છે . આ કોર્ષમાં કોઇપણ વિષયમાં ગ્રેજયુએટ એટલે કે બી . કોમ , બી . એ , બી . એસ . સી ., બી . એસ . ડબ્લ્યુ વગેરે ડિગ્રી ધરાવનાર પ્રવેશ મેળવી શકે છે ..
aeslél/uEf u@Slé1, cl@l s) soa«eoe, mse iaet2, s)-unrgaee, sÄ-unrgaee, sc-241121 u@slél, sell.21 (Hdl.21, uraslél, Rids, q", ä@Sl D. aesl{l gaesÄ, golÄ, WHO, ac-u E.foé1211, aus @sta QQ-a, E.fiRetoefl, uWc-s Gldol, 2011301 ac-u ys120fl 01Äsé) j. éueicl 011100 Gq12121, äa, eigäol sp.l secfl 01Äs{l D. ä*li cÄqe 1.0.o•112.UÄ., uufqeel 24121 01Äsél CIS) €u«cÆ4 0..
પ્રવેશ માટે આજે જ મુલાકાત લો.. સંસ્થાનું સરનામું-.
પ્રવેશ તથા વધારે માર્ગદર્શન માટે સંપર્ક કરો.. પ્રા. લાલજી મકવાણા મો. ૮૩૪૭૧૧૧૦૯૭ (દેવગઢ બારિયા).
પ્રવેશ માટે જરુરી દસ્તાવેજો(પ્રમાણપત્રો). LC- અસલ, 10th અને 12th ની અસલ માર્કશીટ.