માધવ ગાડૅન રીટેલ નસૅરી. ૯૦૧૬૯૬૩૭૨૫. બંગલા નં. ૨/A, રીપબ્લીક ક્રિશ્ચિયન સોસાયટી ના જૂના લાલ ચચૅ સામે, મણિનગર(પૂવૅ), અમદાવાદ-૮,.
અમારા માનવતા ગ્રાહક મિત્રો ને આનંદ સાથે જણાવવાનું કે અમદાવાદ ના હવામાન માં ખૂબ સારી રીતે વિકાસ પામે તેવા આયુર્વેદિક રોપા માધવ ગાડૅન નસૅરી માં આવી ગયેલ છે આયુર્વેદિક રોપા નામ આપ જોઈ શકો છો..
આયુવેદિક રોપા નામ બ્રાહામની પુત્રમ જીવમ અશ્વગંધા કાળી નગોળ ભુગરાજ ગરમળ નિલ બ્રાહામની પુનરનવા કડવું કયાતું સીતા અશોક.
ઉમરણો ડમરો ડોડી મધુનાસીની અરડુસી નાગચંપો પારીજાતક અપરાજીતા સ્ટીવ્યા અજમો અજુન સાદળ.
બેહડા બ્રદ્રાકષ હાડસાકણ કલોત્રો ખરસાટી કુવરપાઠઠુ લેમન ગ્રાસ બ્રહ્મ કમલ પોઈ પથ્થર ચટ્ટી મોહગની.
કાસીદ ચણોઢી ગળો ધોડી મુસડી ચમેલી લસણ વેલ ભોથ રીંગણી પલાસ સતાવરી ફુદીનો નાગરવેલ ના પાન.
એવાકાડો કેવડા કરમડો શ્યામ તુલસી દેશી બારમાસી પંચમુખી લાલ ભાત અંતર જાસુદ વગેરે..