V A S A V A ADILKUMAR B . E d S . Y ( S E M - 3 ) R O L L N O - 9 9 S L I D E : - S T D - 6 S U B J E C T : - - ગ ણ િ ત S U B J E C T I V E : - પ ૂ ર ્ણ સ ં ખ ્યાઓ.
પૂર્ણ સંખ્યાઓ. - - > સ ં ખ ્યાઓ 1 , 2 , 3 , . . . . . . જ ે મ ન ો ઉ પ યોગ આ પણે ગણવા મ ાટે ક ર ી એ છ ી એ ત ે પ્ર ા ક ૃ તિક સ ં ખ ્યા ઓ ક હ ે વ ા ય છ ે . અર્થાત ્ પ્ર ા ક ૃ તિક સંખ્યાઓ = 1 , 2 , 3 , 4 , 5 . . . . . . ..
પ્રતિવર્તી સંખ્યા ( ત ર ત પછીની સંખ્યા ) : - પ્રાકૃતિક સંખ્યા મ ાં 1 નો વ ધ ા ર ો કરતાં ( સંખ્યામાં 1 ઉમેરતાં ) તેની પ્રતિવર્તી સંખ્યા ( ત ર ત પછી આ વ ત ી સંખ્યા ) મ ળ ે છે . દા . ત. : 1 + 1 = 2 , 2 + 1 = 3,3 + 1 = 4 વગેરે.
- પૂર્વવર્તી સંખ્યા ( ત ર ત પહેલાંની સંખ્યા) : પ્રાકૃતિક સંખ્યામાં 1 નો ઘ ટાડો કરતાં ( સંખ્યામાંથી 1 બાદ કરતાં ) પૂર્વવર્તી સંખ્યા ( ત ર ત પહેલાંની સંખ્યા ) મ ળ ે છે . દા.ત. : 3 - 1 = 2 , 2 - 1 - 1 વગેરે - દરેક પ્રાકૃતિક સંખ્યાની એક પ્રતિવર્તી ( તરત પછીની ) અને એક પૂર્વવર્તી ( ત ર ત પહેલાંની ) સંખ્યા છે . અપવાદ : પ્રાકૃતિક 1 ની કોઈ પૂર્વવર્તી પ્રાકૃતિક સંખ્યા નથી..
- પ્રાકૃતિક સંખ્યા સમૂહ ( 1 , 2 , 3 , ... ) માં 0 ( શૂન્ય ) ઉમેરતાં પૂર્ણ સંખ્યાઓ જોવા મળે છે ..