જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (1)

Published on
Embed video
Share video
Ask about this video

Scene 1 (0s)

શિક્ષણ વિભાગ જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , મોડાસા અરવલ્લી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ : 2025/26 શાળા : માલપુર-3 પ્રા.શાળા.

Scene 2 (15s)

એજ્યુકેશનલ ઇનોવેટરની માહિતી. નામ : શ્રી દિનેશભાઇ નથ્થુભાઈ ચમાર શાળા : માલપુર-3 પ્રા.શાળા તા. માલપુર જિલ્લો : અરવલ્લી ડાયસ કોડ : 24270405103 મો.નં.: 7990648274 ઈમેલ : [email protected].

Scene 3 (32s)

ઇનોવેશનનું નામ : ડિઝીટલ ટેક્નોલોજી આધારીત (a) Artificial Intelligence (AI) નો શિક્ષણ.

Scene 4 (41s)

ભૂમિકા : શિક્ષણકાર્યમાં AI ની ભૂમિકા : AI આપણાં ભણતરને વધુ સ્માર્ટ,મજાનું અને અસરકારક બનાવવામાં ખૂબ મદદ કરી શકે છે..

Scene 5 (1m 36s)

* AI નો ઉપયોગ કેવી રીતે થાય છે ? *. Online Learning Platform :- Khan Academy જેવી Website AI નો ઉપયોગ કરીને વિધાર્થીને તેમની જરૂરિયાત મુજબ ભણાવે છે . School Management System:- SCHOOL રેકર્ડ, હાજરી અને પરીક્ષાનાપરિણામોને વ્યવસ્થિત રાખવામા મદદ કરે છે. AI સંચાલિત APPS જે વિધાર્થીઓને ગણિત વિજ્ઞાન કે ભાષા શીખવે છે..

Scene 6 (1m 54s)

* AI નો ઉપયોગ ક્યાં-ક્યાં થાય છે? *. ઘરમાં :- (A) સ્માર્ટ સ્પીકર્સ :- Google Home કે Amazon Echo તેને તમે ગીત વગાડવાનું કહો હવામાન પૂછો કે લાઇટ ચાલુ - બંધ કરવાનું કહો. (B) Smart ફોનમાં :- ગમતા કાર્યક્રમો સૂચવે છે શાળામાં :- (A) Online Teaching :- અમુક Websites ભણવામાં મદદ કરવા AI નો ઉપયોગ કરે છે. રમતોમાં :- (A) Computers Games :- જેમાં સામેવાળા ખેલાડીઓ AI દ્ધારા નિયંત્રિત હોય છે. રોજિંદા જીવનમાં :- (A) Mobile :- તમે ફોટો પાડો ત્યારે ફોટો સારો આવે તે માટે AI મદદ કરે છે. Face Unlock પણ AI થી જ ચાલે છે (B) નેવિગેશન :- Google Maps જેવી apps તમને ટ્રાફિક જોઈને સૌથી સારો રસ્તો બતાવે છે. © Online Shopping :- Amazon કે Flipcart જેવી Websites તમને ગમે તેવી વસ્તુ સૂચવે છે. મોટા કામોમાં :- (A) ડોક્ટરોને મદદ :- રોગને જલ્દી ઓળખવામાં મદદ કરે છે.(B) વૈજ્ઞાનિકોને મદદ :- નવા સંશોધનો શોધવામાં મદદ કરે છે..

Scene 7 (2m 31s)

* AI નો હેતુ : શા માટે AI બનાવવામાં આવ્યું ? *. 75cf1d25-18dc-4937-8792-ecba1a98b817.jfif.

Scene 8 (2m 54s)

* AI ની કાર્યપદ્ધતિ : તે કામ કેવી રીતે કરે છે ? *.

Scene 9 (3m 22s)

AI એ માણસો દ્ધારા બનાવવામાં આવેલ એક બુદ્ધિશાળી સિસ્ટમ છે જે ડેટામાંથી શીખીને કામ કરે છે,જેથી આપણાં કામ સરળ બને અને નવી શોધો થઇ શકે ! AI એક જાદૂઈ દુનિયા જેવું છે. AI એ શિક્ષણના ભવિષ્યનો મહત્વનો ભાગ છે..